શાળાકીય શિક્ષણ


b7d567fc-8523-4790-ac07-680841a1b09d

વડોદરામાં સંસ્કૃત ભણાવવામાં વીજીજીએસ ટ્રસ્ટ પ્રમુખ છે, અમારી પાસે યોગ્ય શિક્ષકો છે જેમને સંસ્કૃત શીખવવાનો સારો અનુભવ છે. કમનસીબે, શાળાઓનું ભણતર વિદ્યાર્થીઓની પરીક્ષામાં સારું પ્રદર્શન કરવાં માટે અપૂરતું છે. શાળાનાં શિક્ષકોએ 20 થી વધુ વિદ્યાર્થીઓ સાથે એક વર્ગખંડ સંભાળવો પડે છે,  અને તે દરેક વિદ્યાર્થીની ભણતરની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વ્યક્તિગત ધ્યાન પ્રદાન કરી શકતાં નથી, જે વિદ્યાર્થીઓની પ્રગતિ અને બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠતા માટે જરૂરી છે. આને કારણે, ઘણાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ભણવામાં નબળા રહે છે, ઘણા માતાપિતા અમારાં વર્ગની સહાયથી તેમનાં બાળકની શૈક્ષણિક પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો જુએ છે. અમે વર્ગ 1-12નાં વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવીએ છીએ.

  • અમે CBSC બોર્ડનું સંસ્કૃત ભણાવીએ છીએ.
  • અમે ગુજરાતબોર્ડનું સંસ્કૃત ભણાવીએ છીએ.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust