સોશીયલ–મીડિયા


  • અત્યાર નો સમય સોશીયલ-મીડિયા નો છે, સંસ્કૃતને સોશીયલ-મીડિયા દ્વારા આધુનિક બનાવવામાં સહાયતા કરો.
  • તમે આપણાં કાર્યક્રમો વિશે સોશીયલ-મીડિયામાં પ્રચાર કરવામાં સહાય કરી શકો છો.
  • આપ સંસ્કૃતની આર્કષક પોસ્ટ બનાવવામાં સહાયતા કરી શકો છો.
  • આપ વિવિધ શૈક્ષણિક વિડિયો બનાવવામાં માર્ગદર્શન કરી શકો છો.
  • આપ લોકોને સોશીયલ મીડિયા દ્વારા સંસ્થા સાથે જોડીને પણ આ કાર્ય કરી શકો છો.

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust