વર્ગ સંયોજક
- સમાજમાં સંસ્કૃત માટે અપાર પ્રેમ છે, પરંતુ એમને જોડવા માટે કોઈ નથી, આપે એમને આપણી સંસ્થાનાં માળખામાં જોડવાનું કાર્ય કરવાનું છે.
- તમારાં વિસ્તારમાં લોકોને મળી અને એકઠા કરી સંસ્કૃત સંભાષણ વર્ગ, બાલસંસ્કારવર્ગ, ગીતાવર્ગ જેવાં વર્ગોનું આયોજન કરો.
- શિક્ષણ કાર્ય માટે અમે યોગ્ય વિદ્વાન અને ઉત્સાહી શિક્ષકોનું આયોજન કરી આપીશું આપે અમારી અને લોકોની વચ્ચે સંકલનનું કાર્ય કરવાનું છે.
- એ લોકોને સાથે મળીને નવાં નવાં વર્ગોનું સતત આયોજન કરવાનું છે.
- તમારે વર્ગનું બાહ્ય પરિબળ સંભાળવાનું છે અને અમારે શિક્ષણ સંભાળવાનું છે, આપણે સાથે મળીને આદર્શ વર્ગો ચલાવીશું.