શાસ્ત્ર વર્ગ


Shastra Kaksha

આપણાં શાસ્ત્રોમાં જીવનનાં તમામ પાસાઓનું જ્ઞાન છે. આપણે ભારતીય શાસ્ત્રોનો ગહન અર્થ શીખવીએ છીએ. અમે આ શાસ્ત્રો જેમ કે દર્શન, જ્યોતિષ, સાહિત્ય, પુરાણ શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, મહાભારત વગેરે શીખવીએ છીએ અને કોઈપણ તેમની ઇચ્છા પ્રમાણે પોતાનાં શાસ્ત્રને જાણી શકે છે.

આ વર્ગ 10 વર્ષથી મોટાં લોકો માટે છે.
અમે નીચેનાં શાસ્ત્રો શીખવીશું.

  • જ્યોતિષ શાસ્ત્ર
  • દર્શન શાસ્ત્ર
  • સાહિત્ય
  • પુરાણ શાસ્ત્ર
  • વ્યાકરણ શાસ્ત્ર

सुरक्षितसर्वाधिकाराः / Copyright © 2021

Vaishvik Gyanganga Seva Trust